Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ટીમ ઇન્ડિયાની ચીંતામાં વધારોઃ હાર્દિકને ઇજા

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીની ચિંતામાં વધારો કર્યો છે.  ભારતને મોટો ઝટકો લાગી શકે છે. મેચ બાદ પંડ્યાને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.  ઈજાના કારણે  તેની જગ્યાએ ઈશાન કિશને ફિલ્ડીંગ કરી હતી. મેદાનમાં ઉતર્યો હતો.  પંડ્યાની ઈજાની ગંભીરતા જાણી શકાયું નથી, પરંતુ તેને સાવચેતીભર્યા સ્કેન માટે મોકલવામાં આવ્યો છે.

(3:38 pm IST)