Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ધવન સાથે ભાંગડા કરી અર્શદીપે ડેબ્યુ કેપ લીધી, ઉમરાન મલીક શરમાઇ ગયો

બે બોલરોએ આજે ડેબ્યુ કેપ મેળવી હતી. અર્શદીપને કેપ મળ્યા બાદ ધવન સાથે ભાંગડા કરતો જોવા મળ્યો હતો. જયારે ઉમરાન મલિકને વન–ડે કેપ આપવામાં આવતા તે શરમાઇ ગયો હતો.

(3:37 pm IST)