Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભારતે તાઇપેઇને ૧૮-૦થી કચડયું,૨૭મીએ પાકિસ્‍તાન સાથે જંગ

ભારતે ઓમાનમાં મેન્‍સ જુનીયર એશિયા  કપ હોકી ટુર્નામેન્‍ટમાં ચાઇનીઝ તાઇપેઇને ૧૮-૦થી કચડી નાખ્‍યું હતું. સૌથી વધુ ચાર ગોલ અરાજિંત સિંહ હુન્‍ડાલે કર્યા હતા અમનદીપે ત્રણ ગોલ કર્યા હતા અને ત્રણ ખેલાડીએ બે-ગોલ તથા પાંચ પ્‍લેયરે એક-એક ગોલ કર્યા હતા હવે ભારતનો જપાન સાથે અને ત્‍યાર બાદ પાકિસ્‍તાન સામે ૨૭ મેએ જંગ થશે 

(4:04 pm IST)