Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

હાર્દિક સેનાની સઘન નેટપ્રેક્‍ટિસ

આજે સાંજે અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે મુંબઇ અને ગુજરાત વચ્‍ચે જબરદસ્‍ત ટક્કર થવાની છે ત્‍યારે ગુજરાત ટાઇટન્‍સની ટીમે સઘન નેટપ્રેક્‍ટિસ કરી હતી. કોચ આશિષ નેહરાએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. (તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ)

(4:05 pm IST)