Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબઅલ હસન ઇન્જર્ડઃ પાકિસ્તાન સામે નહિ રમે

નવી દિલ્હીઃ  બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.  બંને ટીમો વચ્ચે શુક્રવારથી ચિત્તાગોંગમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. શાકિબને હેમસ્ટ્રીંગની ઇજા થઇ છે.

(3:29 pm IST)