Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પંડયા બ્રધર્સ અન્ય ટીમમાંથી રમતા જોવા મળશેઃ મુંબઈ ઈન્ડિયન્સ રીટેન નહી કરે

નવી દિલ્હીઃ પંડયા બ્રધર્સ તરીકે જાણીતા હાર્દિક પંડયા અને કૃણાલ પંડયા આઈપીએલની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને બદલે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી માટે રમતા જોઈ શકાય છે. બંને ખેલાડીઓ હજુ સંપૂર્ણ રીતે ફિટ દેખાતા નથી. એટલું જ નહીં, હવે એવું માનવામાં આવે છે કે મુંબઈ ફ્રેન્ચાઈઝી હાર્દિક અને કૃણાલને રિટેન નહી કરે.

(2:41 pm IST)