Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ફુટબોલ લીગના બે મિત્રોની આજે અલગ મિત્રોની આજે અલગ મેચમાં ફરી કસોટી

ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પેઍ મંગળવારે ઓસ્ટ્રલિયા સામેની મેચમાં ઍક ગોલ કર્યો હતો અને ફ્રાન્સની ટીમે છેવટે ૪–૧થી શાનદાર વિજય મેળવ્યો હતો, પરંતુ આજે દોહામાં ડેન્માર્કની મજબૂત ટીમ સામે ટકકર ઝીલવાની છે અને ઍમાં તેનો પર્ફોર્મન્સ ઘણો ઉપયોગી થઇ શકશે. બીજી તરફ લુસેઇલના મેદાન પર મેસીના આર્જેન્ટિનાની આજે મેકિસકો સાથે ટકકર છે. જા મેસીની ટીમ આજે જબરદસ્ત આક્રમણ કરીને મેકિસકોને નહી હરાવે તો આર્જેન્ટિનાઍ આ વર્લ્ડકપમાંથી વહેલી ઍકિઝટ લેવી પડશે.

(2:39 pm IST)