Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

આફ્રિકા સામે રમાનાર ટી-૨૦ અને વન-ડે માટે ભારતની મહિલા ટીમ જાહેર

માર્ચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર વૂમન્સ વન-ડે અને ટી-૨૦ ટૂર્નામેન્ટ માટે ભારતની વન-ડે ટીમઃ મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમીના રોડરીકસ, પૂનમ રાઉત, પ્રિયા પુનિયા, યસ્તીકા ભાટીયા, હરમનપ્રીત કૌર, હેમલતા, દિપ્તી શર્મા, સુશ્મા વર્મા, શ્વેતા વર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, જુલન ગોસ્વામી, માનસી જોશી, પૂનમ યાદવ, પ્રથ્યુષા, મોનિકા પટેલ ટી-૨૦ માટેની ટીમઃ હરમનપ્રીત કૌરા (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વા.કેપ્ટન), શેફાલી વર્મા, જેમીનાહ રોડરીકસ, દિપ્તી શર્મા, રીચા ઘોષ, હર્લીન દેઓલ, સુષ્મા વર્મા, નુઝત પરવીન, આયુષી સોની, અરૃંધતી રેડ્ડી, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, માનસી જોશી, મોનિકા પટેલ, સીમરન બહાદુર.

(3:46 pm IST)