Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

IPLબાદ દીપક અને જયા લગ્ન કરશેઃ ધોની,રોહિત,વિરાટ દંપતિને આમંત્રણ

નવી દિલ્‍હી : આઇપીએલ પૂર્ણ થયા બાદ તેની ગર્લફ્રેન્‍ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરશે લગ્નમાં ધોની અને સાક્ષી સહિત ઘણા ક્રિકેટરોને તેમના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

દીપક ચાહરના પરિવારના એક સભ્‍યએ જણાવ્‍યુ કે ‘‘ધોની અને તેની પત્‍ની સાક્ષી, રોહિત શર્મા અને રિતિકા, વિરાટ કોહીલી અને અનુષ્‍ઠા શર્માને આમંત્રણ મોકલવામાં આવ્‍યું છે''

(2:52 pm IST)