Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોર્ગન નિવૃત લેશે

ઈંગ્‍લેન્‍ડના વન-ડે અને ટી-૨૦ ટીમના કેપ્‍ટન ઈયોન મોર્ગન આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનું મન બનાવી લીધું છે. જો તે નિવૃતી લ્‍યે તો વ્‍હાઈટ બોલના કેપ્‍ટન બટલર કે મોઈન અલીને બનાવવામાં આવે તેવી શકયતા છે.

(4:38 pm IST)