Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સ્વીંગના માસ્ટર ભુવીએ ૨૦૮ કિ.મી.ની ઝડપે બોલ ફેંકયો

નવી દિલ્હીઃ ભુવેશ્વર કુમાર સૌથી ઝડપી બોલ ફેંકે તેવી અપેક્ષા રાખી શકાય? જો ઉમરાન મલિક આવું કરે તો સમજી શકાય તેમ છે કારણકે તેની તાકાત બોલને ઝડપી પાડવાની છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી૨૦માં જે બોલરનો બોલ સ્પીડ સૌથી ઝડપી ગણાયો હતો તે ભુવનેશ્વરકુમાર હતો. સ્પોડોમીટર ભુવીના બોલની ઝડપ માપી જે ૨૦૮ હતી. પરંતુ આ ટેકનિકલ ખામીઓના લીધે બન્યું હતું. જે હોય તે પરંતુ ભુવીએ ૨૦૮ કિ.મી.ની ઝડપે બોલ ફેંકયો હોવાનું સ્ક્રીન ઉપર નિહાળતા સૌ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

 

(4:46 pm IST)