Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

બેંગ્લોર ત્રીજા સ્થાનેઃ મુંબઇ પ્લેઓફમાં સ્થાન મેળવી શકશે ?

આ જીત સાથે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ૧૦ મેચમાં કુલ ૧૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સ (ડીસી) રન રેટમાં થોડો તફાવત સાથે બીજા નંબરે છે.  દિલ્હીના પણ   ૧૬ પોઇન્ટ છે. જયારે બેંગ્લોર ૧૨ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને જયારે મુંબઇની હાર બાદ સાતમાં સ્થાને સરકી ગયું છે. પ્લેઓફની રેસમાં એન્ટ્રી મેળવવા જોખમમાં મુકાયું છે.

(3:25 pm IST)