Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અખિયો સે કોહલી મારે...

અમદાવાદઃ માત્ર અમદાવાદનાં જ નહીં, ગુજરાતનાં ગામડાંઓમાંથી પણ વિરાટ કોહલીના ફ્રેન્‍સ તેને સપોર્ટ કરવા મોટી સંખ્‍યામાં ગઇ કાલે નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં આવ્‍યા હતા. ભરૂચ જિલ્‍લાના નેત્રંગ તાલુકાના કાકડકુઇ  ગામના વસાવા પરિવારના કાકાબાપાના પાંચ યુવાનો વિરાટના ફેન્‍સ હોવાથી તેઓ મેચ જોવા સ્‍ટેડિયમમાં આવ્‍યા હતા. વડોદરાના સ્‍ટુડન્‍ટ્‍સ ગઇ મેચ જોવા આવ્‍યા ત્‍યારે તેઓ વિરાટ કોહલીના બેનર સાથે જોવા મળ્‍યા હતા.

(3:31 pm IST)