Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સંજુ...સંજુ... ટીમ ઇન્‍ડિયામાં સિલેકશન ન થતા ફેન્‍સ બગડયા

નવી દિલ્‍હીઃ સાઉથ આફ્રિકા સામે મેચ માટે ભારતીય ટીમ તીરુવનંતપુરમ પહોંચી હતી. જયાં ફ્રેન્‍સ દ્વારા સંજૂ સંજૂના નારા લગાવવામાં લાગ્‍યા અને સૂર્યકુમાર યાદવે ફ્રેન્‍સને સંજૂ સેમસનનો ફોટો બતાવ્‍યો હતો.

આફ્રિકા સીરિઝ અને ત્‍યારબાદ ટી૨૦ વર્લ્‍ડકપ બંને માટે સંજૂને ટીમમાં પસંદ કરવામાં ન આવતા ફેન્‍સ દ્વારા નારા લગાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.

(3:59 pm IST)