Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બેન્ગલોરની ચેમ્પિયન જીત

છેલ્લી ચાર ઓવરમાં ૭૯ રન ફટકારીને ટાઈ કર્યા બાદ મુંબઇ પ્રથમ વાર સુપર ઓવરમાં હાર્યુ

સુપર ઓવરમાં છેલ્લા બોલે વિરાટના વિરોનો વિજય : ૨૦૨ રનના ટાર્ગેટ સામે ગયા વર્ષના વિજેતા મુંબઈએ પોલાર્ડ (૨૪ બોલમાં અણનમ ૬૦) અને ઈશાન કિશનના (૫૮ બોલમાં ૯૯ રન)ના પરાક્રમના જોરે મેચ થઇ ટાઈ : નવદીપ સૈનીએ ૧૯મી અને સુપર ઓવરમાં કરી કમાલ : ડીવિલિયર્સ મેન ઓફ ધ મેચ

(3:15 pm IST)
  • નાગપુર સહિત પૂર્વ વિસ્તારમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલુ ૧૦ ઓકટોબર પહેલા ચોમાસું પાછું ખેંચાશે નહીં : આ ચોમાસાની સિઝનનો ગાજવીજ સાથે વરસાદનો અંતિમ રાઉન્ડ નાગપુર સહિત પૂર્વ વિદર્ભમાં ચાલી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી અહીં ગરમ અને સૂકું હવામાનની સંભાવના છે. ૧૦ ઓકટોબર પહેલા ચોમાસુ પાછું ખેંચવાની શકયતા નથી. access_time 3:59 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST

  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST