Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ટીમ ઇન્ડિયાની જીતની ટકાવારી ૫૦ ટકાઃ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

 નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતના પોઇન્ટ (૩૦ પોઇન્ટ) વધુ હોવા છતાં ત્રીજા સ્થાને છે. ભારતની જીતની ટકાવારી ૫૦ ટકા છે. જયારે શ્રીલંકા ૧૦૦ પોઇન્ટ સાથે પ્રથમ,

પાકિસ્તાન ૨૪ પોઇન્ટ સાથે બીજા વેસ્ટઇન્ડિઝ ન્યુઝીલેન્ડ પાંચમાં ઇંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે.

(3:38 pm IST)