Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભારતની મહિલા ટીમની નવી જર્સી લોન્ચ

નવી દિલ્હીઃ આ વર્ષે પ્રથમ વખત પિન્ક ડે એન્ડ નાઇટ ટેસ્ટ રમાનાર છે. આ વખતે મહિલા ટીમ સફેદ જર્સીમાં જોવા મળશે. ટીમ મહિલાને નવી જર્સી સાથે નવી કીટ પણ આપવામાં આવી છે. તસ્વીરમાં મિથાલી રાજ, જુલાન ગોસ્વામી, હરમનપ્રિત કૌર, સ્મીતી મેઘાના જોવા મળે છે.

(2:53 pm IST)