ખેલ-જગત
News of Monday, 1st March 2021

બોકસર વિજેન્દરે રાહુલની ફિટનેસના વખાણ કર્યા

ભારતીય બોકસર વિજેન્દર સિંહે હાલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ફિટનેસનાં વખાણ કરતાં તેમની એબ્સ બોકસર જેવી હોવાનું કહ્યું હતું. વાસ્તવમાં કેરળની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીને માછીમારોને પોતાનો ટેકો આપવા જે વખતે દરિયામાં ડૂબકી લગાવી હતી. ત્યારનો ફોટો સોશ્યલો મીડિયામાં અપલોડ કરીને વિજેન્દરે આ સરખામણી કરી હતી.

(4:30 pm IST)