News of Thursday, 1st December 2022
કેપ્ટન મળ્યો ‘હોમ મિનિસ્ટર'ને
દોહામાં મંગળવારે પાડોશી દેશ દોહાની ટીમને પોતાની ઇંગ્લેન્ડની ટીમે ૩-૦થી પછાડી ત્યાર બાદ કેપ્ટન હેરી કેન સાથીઓ સાથે જીત સેલિબ્રેટ કરવા ડ્રેસિંગરૂમમાં જતા પહેલા પત્ની કેટીને મળ્યો હતો અને થોડી હળવી પળો માણી હતી. ઇંગ્લેન્ડ પ્રી-કવાર્ટર ફાઇનલમાં સેનેગલ સામે રમશે.
(5:37 pm IST)