News of Thursday, 1st December 2022
માનસી જોશીને અર્જુન પુરસ્કાર એનાયત
પેરા-બેડ્મિન્ટનની ટોચની ગુજરાતી ખેલાડી માનસી જોશીને ગઇ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શુભ હસ્તે અર્જુ એવોર્ડ એનાયત કરાયો હતો. શરથ કમલને મેજર ધ્યાનચંદ ખેલરત્નથી સન્માનિત કરાયો હતો. જાણીતા ક્રિકેટ-કોચ દિનેશ લાડને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
(5:46 pm IST)