ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

મહારાષ્ટ્રના પૂર્વ રણજી ખેલાડી શેખર ગવલીનું ખાઇમાં પડી જવાથી મોત

મહારાષ્ટ્રના પૂર્વ રણજી ખેલાડી શેખર ગવલી (ઉ.વ.૪૫)નું નાસિકમાં ૨૫૦ ફુટ ઉડી ખાઇમાં પડી જવાથી મોત નિપજયુ હતુ. તેઓ તેમના મિત્રો સાથે સંગ ઇગતપુરી હિલ સ્ટેશનમાં ટ્રેકીંગમાં ગયા હતા. ગવલી મહારાષ્ટ્રની અન્ડર-૨૩ ટીમમા ફિટનેશ ટ્રેનર હતા.

(12:42 pm IST)