ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

પોતાના પ્રથમ બાળકના જન્મ સમય દૂર રહી જીવી નહી સકૂં: આરસીબીના કેન રિચર્ડસન, ૨૯ વર્ષિય બોલરને આરસીબીએ રૂપિયા ૪ કરોડમા ખરીદયો હતો

આરસીબીના ઝડપી બોલર કેન રિચર્ડસના એ આઇપીએલ ૨૦૨૦થી હટવાને લઇ કહ્યુ છે કે તે પોતાના બાળકના જન્મ સમય દૂર રહેવા નથી ઇચ્છતો  એમણે કહ્યુ આઇપીએલથી હટવુ નિરાશા જનક છે પણ જયારે મે આના પર વિચાર વિમર્શ કર્યો તો મને આ વાસ્તવમાં યોગ્ય નિર્ણય લાગ્યો હું મારા પ્રથમ બાળકના જન્મ સમય દુર રહી જીવી ન શકું.

(10:34 pm IST)