ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

રમત-જગતની મજાઃ ૧૪ નવેમ્બરથી શરૂ થશે પ્રથમ વખત આયોજિત થઇ રહેલી શ્રીલંકા પ્રીમિયર લીગ

પ્રથમ વખત આયોજિત થઇ રહેલી શ્રીલંકા પ્રીમીયર લીગ ટી-૨૦ ક્રિકેટ પ્રતિયોગિતા ૧૪ નવેમ્બરથી ૬ ડીસેમ્બર વચ્ચે રમાશે શ્રીલંકા ક્રિકેટના મુતાબિક ૩ આંતરરાષ્ટ્રીય મેદાનોમાં રમાનારી આ ટુર્નામેન્ટમા કુલ ૨૩ મેચ હશે અને  પાંચ ટીમ ભાગ લેશે આનુ આયોજન પેહલા ૨૮ ઓગષ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે થવાનુ હતું. કોવિડ-૧૯ના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત થયેલ.

(11:16 pm IST)