ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

વિશ્વની સર્વશ્રેષ્‍ઠ ફિનિશર બનવા ઇચ્‍છું છું: મહિલા હોકી ટીમની સ્‍ટ્રાઇકર નવજોત કૌર

ભારતીય મહિલા હોકી ટીમની સ્‍ટ્રાઇકર નવજોત કૌરએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને આપતાં કહ્યું છે કે તે દુનિયાની સર્વશ્રેષ્‍ઠ ફિનિશર બનવા ઇચ્‍છે છે. એમણે કહ્યું કોઇ પણ ટીમ માટે ફિનિશરનીભૂમિકા મહત્‍વપૂર્ણ હોય છે અને મને ખુશી છે કે મને મારા સાથિયો દ્વારા અવસર આપવામાં આવ્‍યો.

(11:57 pm IST)