ખેલ-જગત
News of Tuesday, 4th January 2022

સકલેન મુસ્તાકે પાક.ટીમના કોચ બનવાની ના પાડી દીધી

નવીદિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર સકલેન મુશ્તાકે PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)ને કહ્યું છે કે તે પોતાની અંગત કારણોના લીધે કારણે રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે સંપૂર્ણ સમય સંભાળી શકશે નહીં. પીસીબીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, સકલૈને બોર્ડના વડા રમીઝ રાજાને સંપૂર્ણ સમયની ભૂમિકા નિભાવવામાં અસમર્થતા વિશે જાણ કરી છે.

(2:35 pm IST)