ખેલ-જગત
News of Friday, 4th September 2020

ત્રીજી ટી-૨૦ દરમ્યાન પાકની જર્સી પહેરી ઢોલ વગાડતા જોવા મળ્યા મેસીના હમશકલઃ તસ્વીર વાયરલ

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી ટી-૨૦ દરમ્યાન ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન બહાર ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીના એક હમશકલ પાકિસ્તાન ટીમની જર્સી પહેરી ઢોલ વગાડતા જોવા મળ્યા અને લઇ એક ચાહકએ ટવિટ કર્યુ ના ફકત મેસી મેનચેસ્ટર પહોંચી ગયા છે પણ તે પોતાનાથી બહેતર એથલીટના જશ્નમાં સારી રીતે ઢોલ વગાડી રહ્યા છે.

(11:40 pm IST)