ખેલ-જગત
News of Monday, 6th December 2021

આજે ૬ ડિસેમ્બરઃ જાડેજા, બુમરાહ સહિત ટીમ ઇન્ડિયાના ૪ ખેલાડીઓના જન્મદિવસ

ભારતીય ટીમે મુંબઇ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને પછાડી શાનદાર જીત મેળવવાની સાથો સાથ પાંચ ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐય્યર અને આર.પી.સિંહ(પૂર્વ ક્રિકેટર)નો જન્મદિવસ છે.

(12:43 pm IST)