ખેલ-જગત
News of Monday, 6th December 2021

વિરાટ સેનાએ મુંબઇના પ્રેક્ષકોનો આભાર માન્યો

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવી ટેસ્ટ સીરીઝ પણ જીતી લીધી છે. મેચ પુર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મુંબઇના દર્શકોનો આભાર માન્યો હતો.

(3:49 pm IST)