News of Tuesday, 6th December 2022
આજે ટીમ ઈન્ડિયાના પાંચ સહિત દુનિયાના સાત ક્રિકેટરોનો જન્મદિવસ
નવી દિલ્હીઃ આજે ૬ ડીસેમ્બરે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ ઐય્યર, કુલદીપ નાયર, આરપી સિંઘ અને ઈંગ્લેન્ડના એન્ડ્રુ ફલીન્ટોફ અને ગ્લેન ફીલીપ્સનો જન્મદિવસ છે.
(3:39 pm IST)