ખેલ-જગત
News of Monday, 8th August 2022

મેન્સ હોકીમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ: ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળ્યો પરાજય

ભારતીય ટીમને સ્ટ્રેલિયાએ 7-0થી ખરાબ રીતે પરાજય આપ્યો

CWG ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જબરદસ્ત પ્રદર્શનના આધારે ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયાએ 7-0થી ખરાબ રીતે પરાજય આપ્યો હતો અને સતત સાતમી વખત ગેમ્સમાં પુરૂષ હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(8:50 pm IST)