ખેલ-જગત
News of Wednesday, 8th December 2021

ઓસ્ટ્રેલીયાની સ્પિનર સોફી મોલીને કસને ઈજા

નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ડાબોડી સ્પિનર સોફી મોલીનેકસ ઈજાના કારણે ૨૭ જાન્યુઆરીથી કેનબેરામાં ઈંગ્લેન્ડ સામે રમાનાર મલ્ટી- ફોર્મેટ મહિલા શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. ત્રણ ટી-૨૦, ત્રણ વન-ડે અને એક એશિઝ ટેસ્ટનો સમાવેશ થાય છે.

(2:52 pm IST)