ખેલ-જગત
News of Wednesday, 8th December 2021

ડીજે બ્રાવોની નવી ઈનિંગઃ કલોથીંગ બ્રાન્ડ શરૂ કરી

નવીદિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડીજે બ્રાવો તેની કલોથિંગ બ્રાન્ડ - DJB47 ફેશન લેબલ સાથે ફેશનમાં નવી ઈનિંગ શરૂ કરવા માટે તૈયાર છે.આ બ્રાન્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે અને ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં ભૌતિક સ્ટોર સાથે લોન્ચ થવાની તૈયારીમાં છે.

(3:45 pm IST)