ખેલ-જગત
News of Thursday, 10th September 2020

રમત-જગતની મજાઃ એમ.એસ.ધોનીના તોર-તરીકાની નકલ કરવા લાગ્‍યો હતો ઋષભ પંતઃ બીસીસીઆઇના પૂર્વ મુખ્‍ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદની પ્રતિક્રિયા

બીસીસીઆઇના પૂર્વ મુખ્‍ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદએ કહ્યુ છે કે ઋષભ પંત હંમેશા એમ.એસ.ધોનીના છાયામાં રહે છે અને એમનાથી પ્રભાવિત થવા લાગ્‍યા પ્રસાદએ કહ્યુ તે ધોનીથી ખુદની તુલના કરવા લાગ્‍યો હતો એની (ધોની) અને એના તોર-તરીકાની નકલ કરવા લાગ્‍યો હતો પ્રસાદએ બતાવ્‍યુ અમે એને સમજાવ્‍યો કે માહીનુ અલગ વ્‍યકિતત્‍વ છે અને તમારૂ અલગ છે.

(10:36 pm IST)