ખેલ-જગત
News of Friday, 11th June 2021

ટોકિયો ઓલિમ્પિકઃ ૮૫૦૦ એથ્લેટોએ કવોલીફાઈડ કર્યુ

ટોકિયોઃ ૨૩ જુલાઈથી ટોકિયોમાં શરૂ થઈ રહેલ ઓલિમ્પિક રમતોત્સવ માટે હવે ૪૩ દિવસ જ બાકી રહી ગયા છે, પરંતુ હજુ ૨૪ ટકા એથ્લેટોને કવોલીફાઈ કરવાનું બાકી છે. અત્યાર સુધી ૮૫૦૦ એથ્લેટો કવાલીફાય કરી ચુકયા છે. અંતિમ તારીખ ૩૦ જુન છે. આટલા ઓછા સમયમાં સમયસર શરૂ થઈ શકશે?

(3:54 pm IST)