ખેલ-જગત
News of Monday, 11th October 2021

મકસુદ ઇર્ન્જડ થતા પાકિસ્તાને શોએબ મલીકનો કર્યો સમાવેશ

લાહોરઃ શોએબ મકસુદ ઇન્જર્ડ થતા તેની જગ્યાએ ઓલરાઉન્ડર શોએબ મલિકને ટી ૨૦ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

 પાકિસ્તાન ટીમ આ મુજબ છે. બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઇસ કેપ્ટન), આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હેરિસ રઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન (wk), મોહમ્મદ વસીમ જુનિયર, સરફરાઝ અહેમદ (wk), શાહીન શાહ આફ્રિદી શોએબ મલિક.

(12:56 pm IST)