ખેલ-જગત
News of Saturday, 13th February 2021

બીજા ટેસ્ટમાં ત્રણ સ્પિનરોનો સમાવેશઃ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી દાવ લીધો

ચેન્નાઈઃ બીજા ટેસ્ટમાં ભારતે ટોસ જીતી દાવ લીધોઃ આજના મેચમાં સ્પિનર અક્ષર પટેલે ડેબ્યુ કર્યુ છેઃ ટીમ ઈન્ડિયા આ મુજબ છેઃ રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજીન્કીયા રાહણે, રીષભ પંત, અક્ષર પટેલ, આર.અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા અને મોહંમદ શિરાજ આમ, ત્રણ સ્પિનરોનો સમાવેશ કરાયો છેઃ જયારે બુમરાહ, નદીમ અને સુંદરને આરામ અપાયો છે

(11:04 am IST)