ખેલ-જગત
News of Thursday, 13th August 2020

બુમરાહની બોલીંગ એકશનની નકલ કરતો બાળકઃ બુમીએ કહ્યું ફયુચર બ્રાઈટ છે

નવીદિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટબોલર જસપ્રિત બુમરાહે ક્રિકેટ જગતમાં પગ મુકયો ત્યારે તેની એકશન ખૂબ જ વિચીત્ર હતી. આજે પણ તે જ એકશન છે, પરંતુ તે સમયે એવું કહેવાતું કે જો તે આ વિચીત્ર એકશન કરતાં વધુ ક્રિકેટ જગતમાં ટકી શકશે? પરંતુ તેણે બધાને ખોટા સાબિત કર્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નં.૧ના સ્થાને પહોંચી ગયો.

બુમરાહે એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં એક બાળક બુમરાહ જેવી જ એકશન કરતો જોવા મળે છે.

(3:22 pm IST)