ખેલ-જગત
News of Tuesday, 14th September 2021

પંત, અશ્વિન, રહાણે, ઈશાંત શો, યાદવ, પટેલ દુબઈ પહોંચ્યા

પંત, અશ્વિન, અજિંકય રહાણે, ઈશાંત શર્મા, અક્ષર પટેલ, પૃથ્વી શો અને ઉમેશ યાદવ હવે આઈપીએલ પ્રોટોકોલ મુજબ છ દિવસના કવોરેન્ટાઈનમાં રહેશે, જે દરમિયાન ત્રણ વખત ટેસ્ટ કરશે. ત્યારબાદ, ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સની બાકીની ટીમમાં જોડાશે જે પહેલાથી જ બાયો- બબલનો ભાગ છે

(3:27 pm IST)