News of Thursday, 14th October 2021
દિલ્હીના ખેલાડીઓ આંસુ રોકી ન શકયા
આઇપીએલમાં દિલ્હીનું અભિયાન પણ પુર્ણ થયું છે ચેમ્પિયન બનવાનું સપનુ રોળાતા પૃથ્વી શો, પંત, શ્રેયસ ઐય્યર સહિત ખેલાડીઓ મેદાન ઉપર જ રડી પડયા હતા
(3:01 pm IST)