ખેલ-જગત
News of Thursday, 14th October 2021

તેરા યાર હું...

આ ફોટામાં દિલ્હીના ઝડપી બોલર અવેશ ખાને હાથમાં પ્લેટ પકડી રાખી છે અને તે આ પ્લેટમાં રાખેલ ખોરાક કોલકાતાના ઉભરતા ઓલરાઉન્ડર વેંકટેશને ખવડાવી રહ્યો છે.  કોલકાતા નાઈટ રાઈડર્સે આ ફોટો તેમના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.  ભૂતપૂર્વ આઈપીએલ ચેમ્પિયનએ આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, 'તેરા યાર હૂં'  કોલકાતાએ શેર કરેલો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  આ ફોટો પર ફેન્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ.' આ તસવીરને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ જેટલી લાઈકસ મળી છે.

(3:02 pm IST)