News of Friday, 16th April 2021
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની
દિલ્હીઃ કેપિટલ્સની ટીમમાં અક્ષર પટેલના રિપ્લેસમેન્ટ તરીકે શમ્સ મુલાની જોડાયો છે. આઈપીએલ શરૂ થતા પહેલા અક્ષર કોરોના પોઝીટીવ થયો હતો.
(4:02 pm IST)