ખેલ-જગત
News of Thursday, 16th September 2021

રબાડા અને નોર્ટજે દુબઈ પહોચ્યાઃ કોરોના ટેસ્ટ કરાયો

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડા, એનરિક નોર્ટજે અને બેન દ્વારસુઈ દુબઈ પહોંચી ગયા છે. જયાં હોટલમાં પહોંચ્યા બાદ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવેલ

(3:22 pm IST)