ખેલ-જગત
News of Monday, 18th October 2021

ધોનીએ તેની કામગીરી શરૂ કરી દીધીઃ બીસીસીઆઇનું ટવીટ 'રાજાનું હાર્દિક સ્વાગત'

નવી દિલ્હીઃ  ધોની ટીમ ઇન્ડિયામાં મેન્ટર તરીકે જોડાઇ ગયો છે.  બીસીઆઈએ ટીમના કેટલાક અન્ય સભ્યો સાથે ધોનીની તસવીર ટ્વીટ કરી છે.  બીસીસીઆઈએ ટ્વિટ કરીને લખ્યું કે, 'રાજાનું હાર્દિક સ્વાગત ધોની નવી ભૂમિકામાં ટીમ ઇન્ડિયા સાથે પાછો ફર્યો છે. ધોનીએ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

(3:33 pm IST)