ખેલ-જગત
News of Thursday, 18th November 2021

શ્રી ગૌડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ

રાજકોટઃ સોરઠી શ્રીગૌડ માળવી યુવા સંગઠન દ્વારા હિરેન ભટ્ટ આયોજીત સમસ્ત શ્રી ગૌડ જ્ઞાતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી ગૌડ જ્ઞાતિ સમાજની રાજકોટ-જામનગર-જુનાગઢ-અમદાવાદ-વડોદરા-કેશોદ-મેંદરડા વગેરે શહેરોની ક્રિકેટ ટીમોએ ભાગ લીધોે.જેમાં હિરેન ભટ્ટ કેપ્ટનપદે ભૂદેવ ઇવેન્ટ ક્રિકેટ ટીમ વિજેતા થઇ હતી. મેન ઓફ ધી સીરીઝ થયેલા ભુદેવ ઇવેન્ટ ક્રિકેટ ટીમના વિવેક ભટ્ટને ભાગવત કથાકાર અને ભાગવત મિશન ટ્રસ્ટના અધ્યક્ષ ભાગવતાચાર્યશ્રી રતિભાઇ પુરોહીત અને કિરણભાઇ ભટ્ટના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.

(2:40 pm IST)