ખેલ-જગત
News of Thursday, 22nd July 2021

ક્રિકેટપ્રેમીઓની માંગઃ દ્રવિડને હેડકોચ બનાવો

 રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે શ્રીલંકા પ્રવાસે ટીમ ઈન્ડિયાની સાથે છે. સીરિઝ જીત્યા પછી સોશિયલ મીડિયા પર દ્રવિડને હેડ કોચ બનાવવાની માગ ચાલી રહી છે. બીજી તરફ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી૨૦ વર્લ્ડ કપ પછી ખતમ થઇ જશે. તો એવામાં દ્રવિડને મુખ્ય કોચ તરીકે નીમવાની વાતો ચાલી રહી છે.

(2:52 pm IST)