ખેલ-જગત
News of Monday, 23rd May 2022

આફ્રિકા સામે પસંદગી ન થતા નીતિશ રાણા થયો નારાજ

નવી દિલ્‍હી : દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ સિરીઝમાં કેકેઆરના સ્‍ટાર બેટર નીતિશ રાણાની પસંદગી ન થતાં નારાજ થયો છે અને ટવીટમાં લખ્‍યું છે કે ‘વસ્‍તુઓ જલ્‍દી બદલાશે'

 

(4:12 pm IST)