News of Tuesday, 23rd November 2021
કેએલ રાહુલ ઈન્જર્ડ પ્રથમ ટેસ્ટમાંથી બહાર
ગુરુવારથી કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ જ લોકેશ રાહુલ ઇજા પામતા તે ટેસ્ટમાંથી બહાર નીકળી ગયો છે. સૂર્યકુમારને ટેસ્ટ કેપ મળે તેવી સંભાવના
શુભમન ગિલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરશે
(8:14 pm IST)