ખેલ-જગત
News of Thursday, 23rd June 2022

કેપ્‍ટનશીપ મામલે પંતે ધોની અને રાહુલની સલાહ લેવી જોઈએઃ બ્રેડહોગ

વિકેટકીપીંગ, બેટીંગ અને

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્‍પિનર બ્રેડ હોગે વિકેટકીપર ઋષભ પંતને સલાહ આપી છે કે જો તે કંઈક શીખવા માંગતા હોય તો મહેન્‍દ્રસિંહ ધોની અથવા કેએલ રાહુલ સાથે વાત કરે. પંત આફ્રિકા સામે તેના બેટથી યોગદાન શકયો ન હતો, જેના પછી તેની ઘણી ટીકા થઈ હતી.

બ્રેડ હોગે તેની યુટયુબ ચેનલ પર કહ્યું પંતને વધુ નિર્ણાયક બનવાની જરૂર છે. ધોની અથવા રાહુલ સાથે તેના નિર્ણયોમાં વધુ ચોકકસ રહેવા માટે વાત કરવી જોઈએ કારણ કે તે મોટા નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે.

(3:03 pm IST)