ખેલ-જગત
News of Thursday, 23rd June 2022

કરોડોના કૌભાંડીને મળતો યુનિવર્સ બોસ

‘યુનિવર્સ બોસ' તરીકે જાણીતો ક્રિસ ગેઈલ ભારતમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ઈંગ્‍લેન્‍ડ નાસીને આવેલા વિજય માલ્‍યાને મળ્‍યો હતો. જેનો ફોટો ગઈ કાલે સોશ્‍યલ મીડિયામાં અપલોડ કરાયો હતો. માલ્‍યા અગાઉ રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોરનો માલિક હતો અને ગેઈલ ઘણાં વર્ષો સુધી એ ટીમ વતી રમ્‍યો હતો. ક્રિસ ગેઈલ ‘The 6ixty' ટુર્નામેન્‍ટનો બ્રેન્‍ડ- એમ્‍બેસેડર છે.

(3:05 pm IST)