ખેલ-જગત
News of Friday, 24th June 2022

વોટ અ જર્ની ઇન માય ફેવરિટ જર્સીઃ રોહિત

નવી દિલ્‍હીઃ રોહિતે ટ્‍વિટર પરના સંદેશમાં જણાવ્‍યું કે ‘મેં મારી ફેવરીટ ઇન્‍ડિયન જર્સીમાં ૧૫ વર્ષ પૂરાં કર્યાં. વૉટ અ જર્ની. આ શાનદાર સફર હું જિંદગીભર યાદ રાખીશ. મને મદદરૂપ થનાર દરેકનો આભારી તો છું જ, ખાસ કરીને હું આજે ક્રિકેટર તરીકે જે કંઇ છું એ બનવામાં મને સપોર્ટ કરનાર વ્‍યકિતઓને મારા ચાહકો અને વિવેચકોનો આભાર માનતાં કહીશ કે તમારા પ્રેમ અને સપોર્ટ થકી જ અમારી ટીમ વિધ્‍નોને સફળતાથી પાર કરી શકતી હોય છે.'

(3:02 pm IST)